Friday, January 7, 2011

ચોથો દિવસ આપણી ટ્રેનીંગ નો....

કેમ છો ...મારા સી આર સી ભાઈઓ ...


Smart board, smart work...
આપને ચોથા દિવસ ની ટ્રેનીંગ માં પેડાગોગી વિષે ગણી બધી વાતો કરી અને તેની સાથે પાવર પોઈન્ટ પણ અને એક્ષ્કેલ્ પણ શીખ્યા છીએ ....
બાળક કેવો હોવો જોઈએ...
શિક્ષક કેવો હોવો જોઈએ અને  બાળક ના ભવિષ્ય ઘડતર માં શિક્ષકનો ફાળો શું તેના માટે આપની ફરજ શું હોય છે તે ના વિષે તમારા મંતવ્યો આપો અને તમે આજ શુધી શું શીખ્યા તે પણ વિસ્તારથી કમેન્ટ બોક્ષ્ માં લખો ......


With Regards
Kamlesh Joshi
Intel Teach Trainer
Gujarat

No comments:

Post a Comment